બાઇબલ જ્ઞાન વિષે શું કહે છે? — ભાગ 2 · સ્ટ્રોંગ્સ નંબર્સ સાથે KJV શાસ્ત્રવચનો — બાઇબલ ક્વિઝ
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
Proverbs 18:15 — બુદ્ધિશાળી વ્યક્તિ ડહાપણ પ્રાપ્ત કરવા મથે છે અને ________ વ્યક્તિના કાન ડહાપણ શોધે છે.
સત્ય
જ્ઞાની
શાપ
Proverbs 2:3 — જો તું વિવેકબુદ્ધિને માટે ________ કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
ભરોસો
પોકાર
પ્રેમ
John 17:3 — ________ એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે.
છેલ્લાં
અનંતજીવન
શાસ્ત્રવચન
2 Corinthians 4:6 — કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ________ ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.
ખ્રિસ્તનાં
ભાગીદાર
પ્રાંતોમાં
Romans 1:28 — અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ________ બુધ્ધિને સોંપી દીધાં.
ભ્રષ્ટ
જ્ઞાની
દૂર
1 Corinthians 8:1 — હવે મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષે આપણે જાણીએ છીએ અને આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે પણ ________ તેની ઉન્નતિ કરે છે.
આજ્ઞા
પ્રેમ
શુદ્ધ
2 Timothy 3:7 — હંમેશા શિક્ષણ લેનારી પણ સત્યનું ________ પામી શકતી નથી, એવી સ્ત્રીઓને પોતાના વશમાં કરી લે છે.
જ્ઞાન
ભ્રષ્ટ
નકાર
1 Timothy 6:20 — હે ________, તને જે સોંપેલું છે તે સાચવી રાખ, અને અધર્મી ખાલી બકવાસથી તથા વિરોધાભાસી વિચારધારાઓ જેને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વિવાદથી દૂર રહે
તિમોથી
એફેસસમાં
મકદોનિયા
Isaiah 11:9 — મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ ________ જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.
સત્ય
બાળક
સમુદ્ર
Habakkuk 2:14 — કેમ કે જેમ ________ પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.
સમુદ્ર
પૃથ્વી
પવિત્ર
Numbers 14:21 — પણ નિશ્ચે હું જીવતો છું. અને આખી પૃથ્વી યહોવાહના ગૌરવથી ________ થશે
ભરપૂર
મૂકીને
ઇચ્છા
Ecclesiastes 4:12 — એકલા માણસને હરકોઈ હરાવે પણ બે જણ તેને જીતી શકે છે ત્રેવડી વણેલી ________ સહેલાઈથી તૂટતી નથી.
ભટકતી
સભાશિક્ષક
દોરી
2 Peter 3:18 — પણ આપણા પ્રભુ તથા ________ ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.
ઉદ્ધારકર્તા
હિત્તી
હિવ્વીઓ
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
