બાઇબલ જ્ઞાન વિષે શું કહે છે? — પાયો · સ્ટ્રોંગ્સ નંબરો સાથે KJV શાસ્ત્રવચનો — બાઇબલ ક્વિઝ
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
Psalm 111:10 — યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની ________ સર્વકાળ થશે.
જેઓ
સ્તુતિ
તમારું
Isaiah 11:2 — યહોવાહનો આત્મા, જ્ઞાન તથા સમજનો આત્મા, ________ તથા પરાક્રમનો આત્મા, ડહાપણ તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે.
મધ્યસ્થી
છૂટાછેડા
વિવેકબુદ્ધિ
Ecclesiastes 12:13 — વાતનું પરિણામ, આપણે સાંભળીએ તે આ છે; ઈશ્વરનું ભય રાખ અને તેમની ________ પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.
મિત્રો
આજ્ઞાઓનું
બલિદાનો
Psalm 34:9 — યહોવાહના ________ કરાયેલા લોકો, તેમનો ભય રાખો; તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
ઉદ્ધાર
માર્ગ
પસંદ
Psalm 103:11 — કારણ કે જેમ પૃથ્વીથી ________ ઊંચું છે, તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે.
આકાશ
અગ્નિ
સમુદ્ર
Proverbs 8:13 — યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ________, દુષ્ટમાર્ગ અને અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું.
મહેમાનો
ઉદ્ધતાઈ
ઉતારો
Proverbs 16:6 — દયા તથા સત્યતાથી પાપનું ________ થાય છે અને યહોવાહના ભયથી માણસો દુષ્ટતાથી દૂર રહે છે.
ઉદ્ધાર
અર્થ
પ્રાયશ્ચિત
Matthew 10:28 — શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા ________ એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ.
ચિહ્ન
ન્યાયી
શરીર
Acts 9:31 — ત્યારે આખા યહૂદિયા, ગાલીલ, તથા સમરુનમાંનો વિશ્વાસી ________ દ્રઢ થઈને શાંતિ પામ્યો; અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માનાં દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો.
સમુદાય
વિશ્રામવારે
સ્વર્ગદૂતે
2 Corinthians 7:1 — તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે ________ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.
શુદ્ધ
માન
સાક્ષી
Philippians 2:12 — તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ________ થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો.
પવિત્ર
પ્રાયશ્ચિત
ઉદ્ધાર
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
