🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ All languages
See More Jesus

મારે તારણ પામવા માટે શું કરવું જોઈએ? — ભાગ ૨ · KJV શાસ્ત્રવચનો સ્ટ્રોંગ્સ નંબરો સાથે — બાઇબલ ક્વિઝ

For each reference below, choose what that verse teaches. Your score appears at the end.

This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.

Matthew 16:24 — પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો ________ ઊંચકીને મારી પાછળ ચાલવું.
વધસ્તંભ
અપરાધો
મિત્ર
Luke 9:23 — ઈસુએ બધાને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો ________ ઊંચકીને મારી પાછળ ચાલવું.
પ્રિય
મિત્ર
વધસ્તંભ
Lamentations 3:22 — યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો ________ અંત નથી!
સાક્ષી
કદી
શોક
Proverbs 8:34 — જે મારું સાંભળે છે તે વ્યક્તિ આશીર્વાદિત છે, અને હંમેશાં મારા ________ સમક્ષ લક્ષ આપે છે; તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે તે પણ આશીર્વાદિત છે.
આંખો
મૂર્તિઓ
દરવાજા
Acts 17:11 — થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ ________ એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા.
બાબતો
થાય
વચનો
Matthew 6:9 — માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ ________ મનાઓ.
પવિત્ર
વસ્ત્ર
પથ્થર
Psalm 68:19 — પ્રભુની ________ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. સેલાહ
જેઓ
તમારું
સ્તુતિ
John 16:13 — તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં ________ જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.
દોરી
હિંમત
અપમાન
Romans 8:16 — પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે ________ આપે છે કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ.
આનંદ
સાક્ષી
ઉદ્ધાર
Romans 8:26 — તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે; કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણા માટે ________ કરે છે;
પસંદગી
મધ્યસ્થી
બેસુન્નત
Galatians 5:16 — પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના ________ કરશો નહિ.
છોડી
નિર્દોષ
તૃપ્ત
Galatians 5:22 — પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, ________, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું
સહનશીલતા
મૂર્તિપૂજા
શાસ્ત્રવચન
Philippians 2:12 — તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ________ થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો.
અધિકાર
સુન્નત
ઉદ્ધાર
1 Corinthians 6:19 — શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ________ તમારું શરીર છે? અને તમે પોતાના નથી
ભક્તિસ્થાન
આનંદ
મૂર્તિ
Jude 1:20 — પણ પ્રિયો તમારા પરમ પવિત્ર ________ પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને
વિશ્વાસમાં
શરીર
હલવાન
Joel 2:28 — ત્યારે એમ થશે કે હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ. તમારા દીકરાઓ અને દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે તમારા યુવાનોને ________ થશે.
સંદર્શનો
ચિઠ્ઠીઓ
બુરજો
Deuteronomy 6:6 — આ ________ જે હું તમને ફરમાવું છું તેને તારા અંત:કરણમાં રાખ.
વચનો
ભાગ
ચાળીસ
Proverbs 22:6 — બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે ________ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ.
નમ્ર
વૃદ્ધ
મૂલ્ય
Joshua 24:15 — જો તમારી દ્રષ્ટિમાં યહોવાહની આરાધના કરવી એ અયોગ્ય લાગતું હોય, તો આજે તમે પોતે નક્કી કરો કે તમે કોની સેવા કરશો? ________ નદીની પેલી પાર રહેતા તમારા પૂર્વજોના દેવોની અથવા જે અમોરીઓના દેશમાં તમે રહો છો તેઓના દેવોની તમે પૂજાભક્તિ કરશો? પણ હું અને મારું કુટુંબ તો યહોવાહની જ સેવા કરીશું.
ગિલ્ગાલમાં
ફ્રાત
ઝબુલોનના
2 Timothy 1:5 — કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને ________ છે.
યાદ
કૃપા
સુવાર્તા
Deuteronomy 7:9 — તે માટે તારે જાણવું કે યહોવાહ તમારા ઈશ્વર છે, તે ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે, જે તેમના પર પ્રેમ રાખે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે તેમની હજારો પેઢીઓ સુધી ________ પાળવા માટે તે વિશ્વાસુ છે.
પત્ની
ભાઈઓ
કરાર
John 6:35 — ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની ________ હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.
સાંભળ્યું
મોકલ્યો
રોટલી
Exodus 16:21 — રોજ ________ પ્રત્યેક જણ પોતાના આહાર જેટલો ખોરાક ભેગો કરતો હતો અને સૂર્ય તપતો ત્યારે જે વધ્યું હોય તે બધું ઓગળી જતું હતું.
ખેતરમાં
મેજ
સવારે

← Back to the study