🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ All languages
See More Jesus

બાઇબલ જ્ઞાન વિષે શું કહે છે? — તેને જીવનમાં ઉતારવું · સ્ટ્રોંગ્સ નંબર્સ સાથે KJV શાસ્ત્રવચનો — બાઇબલ ક્વિઝ

For each reference below, choose what that verse teaches. Your score appears at the end.

This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.

અયૂ. 28:12 — પરંતુ તમને બુદ્ધિ ________ મળે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
ક્યાંથી
હર્ષનાદ
ભરોસો
યાકૂ. 1:5 — તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી ________ છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.
આપે
પ્રેમ
રહે
નીતિ. 2:3 — જો તું વિવેકબુદ્ધિને માટે ________ કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
ભરોસો
પોકાર
મુખ
નીતિ. 2:4 — જો તું ચાંદીની જેમ તેની ________ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;
બાંધીને
શોધ
ઠોકર
નીતિ. 9:10 — યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની ________ છે.
શરૂઆત
અભિમાન
શેઓલ
અયૂ. 28:28 — ઈશ્વરે માણસને કહ્યું, જુઓ, પ્રભુનો ડર તે જ ________ છે; દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”
જ્ઞાન
રાત્રે
ભૂલી
નીતિ. 4:7 — ડહાપણ એ ખૂબ જ મહત્વની ________ છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે.
શાપ
ઢાલ
બાબત
નીતિ. 8:17 — મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને ________ છે.
રાહ
બાંધે
પામે
માથ. 7:7 — માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ________, તો તમારે સારુ ઉઘાડાશે.
ખટખટાવો
દાણી
ખાનાર
નીતિ. 4:6 — ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર ________ રાખજે અને તે તારી સંભાળ રાખશે.
પ્રેમ
કૃપા
કરતાં
નીતિ. 3:21 — મારા દીકરા, સુજ્ઞાન તથા ________ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે.
વિવેકબુદ્ધિ
મૂર્ખાઈ
મધ્યસ્થી
નીતિ. 3:22 — તો તેઓ તારા આત્માનું ________ અને તારા ગળાની શોભા થશે.
હૃદય
માર્ગ
જીવન
ગી.શા. 90:12 — તમે અમને અમારું ________ એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.
જીવન
રાજ્યાસન
માથું
એફે. 5:15 — તો ________ કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો;
અહીં
સાંભળો
જન્મ
યાકૂ. 3:13 — તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી ________ વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે
સંપૂર્ણતા
હિંમતથી
નમ્રતા
સભા. 9:14 — એક નાનું નગર હતું. તેમાં થોડાં જ માણસો હતાં. એક બળવાન રાજા પોતાના સૈન્ય સાથે નગર પર ચડી આવ્યો. અને તેને ઘેરો ઘાલ્યો. તેની સામે મોટા ________ બાંધ્યા.
નાચતાં
મોરચા
ભાલા
સભા. 9:15 — હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને ________ પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા.
ફસાયેલો
બચાવ્યું
પથ્થર
સભા. 9:16 — ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને ________ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી.
ભટકતી
માખીઓ
તુચ્છ
નીતિ. 21:22 — ________ માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે.
દૂર
જ્ઞાની
શુદ્ધ
2 કરિં. 10:4 — કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે ________ સમર્થ છે.
અપરાધો
શસ્ત્રો
શુદ્ધિકરણ
એફે. 6:17 — અને ઉદ્ધારનો ________ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.
ઊંડાણ
ટોપ
સહનશીલતા
લૂક 21:15 — કેમ કે હું તમને એવું ________ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.
પ્રેમ
મુખ
સાંભળે
2 તિમ. 3:15 — એ પણ યાદ રાખ કે જયારે તું બાળક હતો, ત્યારે તું પ્રભુ તેમના શાસ્ત્રવચનમાં શું કહે છે તે શીખ્યો.એ તને શીખવી શકે કે જયારે આપણે તેમના ઉપર ________ કરીએ છીએ ત્યારે કેવી રીતે ખ્રિસ્ત ઈસુ આપણને બચાવે છે.
કૃપા
પ્રેમ
વિશ્વાસ
યાકૂ. 3:15 — એ ________ ઉપરથી ઊતરે એવું નથી, પણ દુન્યવી, બિન-આત્મિક તથા શેતાની છે.
જ્ઞાન
માન
ઇચ્છા
યાકૂ. 3:17 — પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ________ વગરનું છે.
ઉપમા
અંગ
ઢોંગ
1 કરિં. 1:24 — પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ________ હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે.
સેવકો
ગ્રીક
મિસરી
કલો. 2:3 — તેમનાંમાં ________ તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.
ઇચ્છા
શરીર
જ્ઞાન
1 કરિં. 2:7 — પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ________ રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ.
ગુપ્ત
સલામ
ભોજન
નીતિ. 8:22 — યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો ________ મારું સર્જન કર્યુ.
સાંજ
સંદેશો
અગાઉ

← Back to the study