ઈસુ કોણ છે? — સ્ટ્રોંગ્ઝ નંબરો સાથે KJV બાઇબલ અભ્યાસ — બાઇબલ ક્વિઝ
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
યશા. 9:6 — કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત ________, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.
શસ્ત્રો
સલાહકાર
આશ્રય
ઉત્પ 1:26 — ઈશ્વરે કહ્યું કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, ________ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.”
દહનીયાર્પણ
પશુઓ
સ્તુતિ
યોહ. 1:18 — ઈશ્વરને કોઈ માણસે ________ જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે ઈશ્વરને પ્રગટ કર્યા છે.
શુદ્ધ
કદી
માન
માલા. 3:1 — “જુઓ, હું મારા સંદેશાવાહકને મોકલું છું, તે મારી આગળ ________ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે અચાનક પોતાના મંદિરમાં આવશે; અને કરારનો સંદેશાવાહક જેને જોવાને તમે ખુશ છો, જુઓ, તે આવી રહ્યો છે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
માલિક
માર્ગ
મહિમા
ઉત્પ 22:2 — પછી ઈશ્વરે કહ્યું, “તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ ________ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર.”
મુખ
ભરોસો
પ્રેમ
યોહ. 19:17 — પછી ઈસુ પોતાનો ________ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં ‘ગલગથા’ કહેવાય છે, ત્યાં બહાર ગયા.
વધસ્તંભ
મિત્ર
માતાપિતાએ
યોહ. 1:29 — બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું ________, જે માનવજગતનું પાપ દૂર કરે છે!
હલવાન
શેતાન
બાંધીને
યશા. 53:6 — આપણે સર્વ ________ જેમ ભટકી ગયા છીએ; આપણે દરેક પોતપોતાને માર્ગે વળી ગયા છીએ અને યહોવાહે તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે.
છૂટાછેડા
ઘેટાંની
સંપૂર્ણતા
યશા. 53:7 — તેના પર ________ ગુજારવામાં આવ્યો; તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; જેમ હલવાનને વધ કરવા માટે લઈ જવામાં આવે છે અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મુખ ખોલ્યું નહિ.
તમારું
શિક્ષા
જુલમ
યશા. 7:14 — તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને ________ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.
સોનું
જન્મ
શેબ્ના
મીખા. 5:2 — હે ________ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયલમાં રાજ કરવા, તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી, અનંતકાળથી છે.
શિમયોનના
બેથલેહેમ
ઝબુલોનના
ઉત્પ 3:15 — તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું ________ છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે.”
માર્ગ
ક્રોધ
માથું
યોહ. 1:14 — અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ________ હતા.
પામે
ભરપૂર
માગે
કલો. 2:9 — કેમ કે ઈશ્વરત્વની સર્વ ________ ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.
નમ્રતા
સંપૂર્ણતા
બેસુન્નત
યોહ. 5:39 — તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને ________ છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.
છેલ્લાં
અનંતજીવન
ક્યાંથી
રોમ. 3:23 — કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના ________ વિષે બધા અધૂરાં રહે છે;
મહિમા
પિતા
માર્ગ
હિબ. 9:22 — નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તદ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની ________ મળતી નથી.
પાપોની
માફી
સંપૂર્ણતા
1 તિમ. 2:5 — કેમ કે એક જ ઈશ્વર છે તદુપરાંત ઈશ્વર તથા મનુષ્યોની વચ્ચે એક જ ________ છે તે મનુષ્ય, ખ્રિસ્ત ઈસુ
સહનશીલતા
મધ્યસ્થ
ભાગીદાર
હિબ. 1:8 — પણ પુત્ર વિષે તે કહે છે, ‘ઓ ઈશ્વર, તમારું ________ સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે.
ક્રોધ
માથું
રાજ્યાસન
ગી.શા. 110:1 — યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું ________ કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
દીવો
મદદગાર
પાયાસન
કલો. 1:27 — બિનયહૂદીઓમાં તે મર્મના મહિમાની સમૃદ્ધિ શી છે, તે તેઓને જણાવવાં ઈશ્વરે ઇચ્છ્યું; તે મર્મ એ છે કે, ખ્રિસ્ત તમારામાં મહિમાની ________ છે.
શરીર
કૃપા
આશા
યોહ. 3:16 — કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે ________ પામે.
છેલ્લાં
ક્યાંથી
અનંતજીવન
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
