🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ All languages
See More Jesus

બાઇબલ જ્ઞાન વિષે શું કહે છે? — ભાગ ૨ · KJV શાસ્ત્રવચનો સ્ટ્રોંગ્સ નંબરો સાથે — બાઇબલ ક્વિઝ

For each reference below, choose what that verse teaches. Your score appears at the end.

This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.

James 1:5 — તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે ________; એટલે તેને તે આપવામાં આવશે.
માગે
ઇચ્છા
ફૂલ
1 Kings 3:9 — માટે તમારા લોકોનો ન્યાય કરવા મને તમારા સેવકને વિવેક અને બુદ્વિવાળું હૃદય આપો, કે જેથી સાચા અને ખોટાનો તફાવત હું ________ શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”
દીવો
અભિમાન
પારખી
1 Kings 3:12 — તે માટે મેં તારી ઇચ્છા પ્રમાણે કર્યું છે. મેં તને ________ તથા વિવેકબુદ્ધિવાળું હૃદય આપ્યું છે. હવે કૌશલ્ય અને બુદ્ધિમતામાં તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી અને હવે પછી તારા જેવો કોઈ થશે પણ નહિ.
બાળક
જ્ઞાની
શુદ્ધ
1 Corinthians 1:25 — કારણ કે માણસો ના જ્ઞાન કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો ની શક્તિ કરતાં ઈશ્વરની ________ વિશેષ શક્તિ છે.
સંપૂર્ણતા
નિર્બળતામાં
લખું
1 Corinthians 3:19 — કેમ કે આ જગતનું જ્ઞાન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે ________ છે કે, પ્રભુ કહેવાતા જ્ઞાનીઓને તેઓની જ ચતુરાઈમાં પકડી પાડે છે.
ઇચ્છા
લખેલું
લાગ્યો
James 3:17 — પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ________ વગરનું છે.
અંગ
મજૂરો
ઢોંગ
1 Corinthians 1:24 — પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ________ હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે.
આમ્મોની
ગ્રીક
આમ્મોનીઓ
1 Corinthians 1:30 — પણ ઈશ્વર ની કૃપા થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તેઓ તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, ________ તથા ઉદ્ધાર થયા છે;
નમ્રતા
પવિત્રતા
ભેદ
Colossians 2:3 — તેમનાંમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ________ રહેલો છે.
બોધ
ગુપ્ત
આધીન
James 3:13 — તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી ________ વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે
સંપૂર્ણતા
પરીક્ષણમાં
નમ્રતા
Psalm 111:10 — યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની ________ સર્વકાળ થશે.
જેઓ
સ્તુતિ
તમારું
Ecclesiastes 4:12 — એકલા માણસને હરકોઈ હરાવે પણ બે જણ તેને જીતી શકે છે ત્રેવડી વણેલી ________ સહેલાઈથી તૂટતી નથી.
ભટકતી
સભાશિક્ષક
દોરી

← Back to the study