બાઇબલ ખંતવિષે શું કહે છે? — ભાગ ૨ · સ્ટ્રોંગ્સ નંબરો સાથે KJV શાસ્ત્રવચનો — બાઇબલ ક્વિઝ
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
2 Peter 1:10 — તેથી ભાઈઓ, તમારું તેડું તથા ________ ચોક્કસ કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ.
લખું
મધ્યસ્થી
પસંદગી
2 Timothy 2:15 — જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને ઈશ્વરને ________ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.
બંધ
પ્રગટ
પસંદ
Ephesians 5:15 — તો ________ કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો;
આશા
સાંભળો
ઇચ્છા
Proverbs 10:4 — નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ________ બનાવે છે.
આશા
ધનવાન
નમ્ર
Proverbs 22:29 — પોતાના કામમાં ઉદ્યોગી હોય ________ માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.
એવા
શિક્ષા
નુકસાન
Proverbs 27:23 — તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ અને તારાં ________ યોગ્ય દેખરેખ રાખ.
જાનવરની
ભંડારો
સંતોની
Hebrews 6:19 — તે ________ આપણા આત્માને સારુ લંગર સરખી, સુરક્ષિત તથા ભરોસાપાત્ર અને પડદા પાછળના સ્થાનમાં પ્રવેશ કરનારી છે.
શરીર
આશા
ઇચ્છા
Romans 12:8 — જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું; જે દાન આપે છે, તેણે ઉદારતાથી આપવું; જે અધિકારી છે, તેણે ખંતથી ________ ચલાવવો; અને જે દયા રાખે છે તેણે હર્ખથી દયા રાખવી.
અધિકાર
ઉદ્ધાર
શિક્ષા
Romans 12:11 — ઉદ્યોગમાં ________ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો;
પ્રેરિત
આળસુ
ઊંડાણ
2 Peter 1:19 — અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં ________ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.
પ્રકાશ
પ્રબોધ
પ્રેરિત
Matthew 7:8 — કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે ________ ઉઘાડવામાં આવશે.
જુવાન
પ્રજાઓ
દરવાજા
Deuteronomy 4:9 — ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ________ જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો.
ભૂલી
સાક્ષી
વારસો
Proverbs 4:23 — પૂર્ણ ખંતથી તારા ________ સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
હૃદયની
વિવેકબુદ્ધિ
સાંભળતાં
Deuteronomy 6:17 — તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, ________ અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.
તમારાં
આફતો
નિયમો
Titus 3:8 — આ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારાં કામ કરવાને કાળજી રાખે માટે મારી ________ છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે.
ઇચ્છા
માગે
થાય
Isaiah 40:31 — પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને ________ થશે નહિ.
ગીત
નિર્બળ
નમ્ર
2 Peter 1:11 — કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ________ અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો.
ખ્રિસ્તનાં
વચનો
સોનાની
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
