ધીરજ વિષે બાઇબલ શું કહે છે? — પાયો · સ્ટ્રોંગ્સ નંબર્સ સાથે KJV શાસ્ત્રવચનો — બાઇબલ ક્વિઝ
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
2 Peter 1:5-7 — એ જ કારણ માટે સંપૂર્ણ ________ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર, ચરિત્રની સાથે જ્ઞાન
જીતે
પરિશ્રમ
ફૂલ
2 Peter 1:8 — કેમ કે જો એ સઘળાં તમારામાં હોય તથા વૃદ્ધિ પામે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં જ્ઞાન વિષે તેઓ તમને આળસુ તથા ________ થવા દેશે નહિ.
નિષ્ફળ
નિર્દોષ
શાંતિથી
Luke 8:11-12 — હવે દ્રષ્ટાંતનો ________ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે.
સુન્નત
અન્યાય
અર્થ
2 Timothy 4:3-4 — હું તને આ ________ કહું છું, કેમ કે એવો સમય આવશે કે જયારે આપણામાનાં લોકો ઈશ્વરે જે શીખવે છે તેને અનુસરશે નહીં. તેના બદલે, જેઓ તેમને એવું શીખવે કે તેવોને જે કરવાનું ગમે તે સારું છે એવા લોકો ને તેઓ શોધશે. આ રીતે, તેઓ હંમેશા એવું કંઈક શોધે છે કે જે શીખવા માટે નવું અને જુદું હોય.
થાય
બાબતો
ખ્રિસ્તનાં
Titus 1:10-11 — કેમ કે ________, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે, જેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે.
આળસુ
બંડખોર
શાંતિથી
Matthew 7:21-23 — જેઓ મને ‘પ્રભુ, પ્રભુ,’ કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ________ પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે.
મૂકીને
ઇચ્છા
પામે
1 Peter 4:12-13 — વહાલાઓ, તમારી ________ કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં તમને કંઈ વિચિત્ર થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો.
ભાગીદાર
કપટ
કસોટી
1 Thessalonians 2:19-20 — કેમ કે અમારી આશા, ________ કે ગૌરવનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આવવાની વેળાએ તેમની આગળ અન્યોની જેમ તમે પણ એ મુગટ નથી?
પ્રગટ
આનંદ
તરત
Luke 6:22-23 — જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, ________ અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો.
તમારું
પવિત્ર
શુદ્ધ
Matthew 5:11-12 — જયારે લોકો તમારી ________ કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો.
સંપૂર્ણ
નિંદા
પીડા
Ecclesiastes 4:12 — એકલા માણસને હરકોઈ હરાવે પણ બે જણ તેને જીતી શકે છે ત્રેવડી વણેલી ________ સહેલાઈથી તૂટતી નથી.
ભટકતી
સભાશિક્ષક
દોરી
Job 5:17-18 — જુઓ, જે માણસને ઈશ્વર ________ કરે છે. તેને ધન્ય છે, માટે તું સર્વસમર્થની શિક્ષાને તુચ્છ ન ગણ.
શિક્ષા
શુદ્ધ
સાંભળતાં
Hebrews 12:11 — કોઈ પણ ________ તે સમયે આનંદકારક નહિ, પણ ખેદકારક લાગે છે; પણ પછી તો તેથી કસાયેલાઓને તે ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.
શિક્ષા
દૂર
અમારે
James 1:12 — જે મનુષ્ય ________ પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.
નમ્રતા
પરીક્ષણમાં
ભેદ
Romans 5:3-5 — માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ________
અંતઃકરણ
બેસુન્નત
ધીરજ
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
