બાઈબલ સંયમ (મિતાહાર) વિષે શું કહે છે? — ભાગ 2 · સ્ટ્રોંગ્સ નંબરો સાથે KJV શાસ્ત્રો — બાઇબલ ક્વિઝ
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
ગલ. 5:22 — પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, ________, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું
સહનશીલતા
મૂર્તિપૂજા
મધ્યસ્થ
ગલ. 5:23 — ________ અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી.
પરીક્ષણમાં
નમ્રતા
સંપૂર્ણતા
નીતિ. 16:32 — જે ક્રોધ કરવે ધીમો તે ________ કરતાં સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.
મુખ્ય
શુદ્ધ
પરાક્રમી
1 પિત. 1:13 — એ માટે તમે પોતાના મનને નિયંત્રણમાં રાખો અને જે કૃપા ઈસુ ________ પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો.
ભાગીદાર
ખ્રિસ્તનાં
અરણ્યમાં
1 પિત. 5:8 — સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી ________ ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
નુકસાન
પાપી
શેતાન
1 થેસ. 5:8 — પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ________ પહેરીને સાવધાન રહીએ.
બોજારૂપ
કપટ
ટોપ
રોમ. 6:12 — તે માટે તમે પાપની દુર્વાસનાઓને આધીન થઈને પાપને તમારા મર્ત્ય શરીરમાં ________ કરવા ન દો.
રાજ
ન્યાય
મહિમા
રોમ. 6:13 — અને તમારા અવયવોને ________ સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો.
અન્યાયનાં
દત્તકપુત્ર
ઉત્પત્તિના
રોમ. 13:14 — પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની ________ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.
આશીર્વાદિત
ન્યાય
દુષ્ટ
દાનિ. 1:8 — દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે, તે રાજાના ભોજનથી તથા જે ________ તે પીએ છે તેનાથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેથી તેણે મુખ્ય ખોજા પાસે પોતાને ભ્રષ્ટ ન કરવાની પરવાનગી માગી.
દ્રાક્ષારસ
અધિકારી
સોનાની
1 કરિં. 9:25 — પ્રત્યેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે; તેઓ તો વિનાશી મુગટ પામવા માટે એવું કરે છે; પણ આપણે ________ મુગટ પામવા માટે.
અવિનાશી
લોભીઓ
અશક્ય
ઉત્પ 39:9 — આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું ________ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?”
ન્યાયીપણું
બંદીવાસમાં
દુષ્કર્મ
2 પિત. 1:6 — જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ________
ભક્તિભાવ
પ્રકટીકરણ
રિવાજોને
તિત. 2:12 — તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ________ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું;
ભ્રષ્ટ
ત્યાગ
બોધ
તિત. 2:13 — અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમ જ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તનાં ________ પ્રગટ થવાની પ્રતિક્ષા કરવી;
બંડખોર
મહિમાના
અશક્ય
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
