🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ બધી ભાષાઓ
See More Jesus
ગુજરાતી

બાઇબલ સારા અને ખરાબ વિષે શું કહે છે? — તેને જીવનમાં ઉતારવું · સ્ટ્રોંગ્સ નંબરો સાથે KJV શાસ્ત્રવચનો — બાઇબલ ક્વિઝ

બાઇબલ ક્વિઝ

બાઇબલ સારા અને ખરાબ વિષે શું કહે છે? — તેને જીવનમાં ઉતારવું · સ્ટ્રોંગ્સ નંબરો સાથે KJV શાસ્ત્રવચનો — બાઇબલ ક્વિઝ

નીચે આપેલા દરેક સંદર્ભ માટે, તે કલમ શું શીખવે છે તે પસંદ કરો. તમારો સ્કોર અંતે દેખાશે.

આ ગ્રેડેડ ક્વિઝ છે. તમારા મિનિસ્ટ્રી સર્ટિફિકેટ ઓફ એન્ડોર્સમેન્ટ તરફ ક્રેડિટ મેળવવા માટે તે પાસ કરો.

ઉત્પ 1:4 — ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું ________ કર્યાં.
વારસો
અલગ
જન્મ
ઉત્પ 1:31 — ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. ________ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.
સાંજ
જીવતા
સુંદર
ગી.શા. 34:8 — અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે ________ છે.
આશીર્વાદિત
દુષ્ટ
ન્યાય
ગી.શા. 119:68 — તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા ________ શીખવો.
વિધિઓ
માર્ગ
કામો
ઉત્પ 3:22 — પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ________ અને અમર થઈ જાય.”
ખાય
ભરોસો
આનંદ
પુન. 30:19 — હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી આગળ ________ રાખું છું કે મેં તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે. માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારા વંશજો જીવતા રહો.
સાક્ષી
જંગલી
દૂધ
1 રાજા. 3:9 — માટે તમારા લોકોનો ન્યાય કરવા મને તમારા સેવકને વિવેક અને બુદ્વિવાળું હૃદય આપો, કે જેથી સાચા અને ખોટાનો તફાવત હું ________ શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”
દીવો
અભિમાન
પારખી
યશા. 7:15 — તે ખોટું નકારવાને તથા ભલું ________ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં અને મધ ખાશે.
પસંદ
ઉદ્ધાર
આશ્રય
હિબ. 5:12 — કેમ કે આટલા સમયમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરનાં વચનનાં પાયાના સિદ્ધાંત શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી જરૂર ઊભી થઈ છે; અને તમે એવા બાળક જેવા થયા છો કે જેને દૂધની અગત્ય છે અને જે ________ ખોરાક પચાવી શકે તેમ નથી.
ભારે
યોગ્ય
આધીન
નીતિ. 2:3 — જો તું વિવેકબુદ્ધિને માટે ________ કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
ભરોસો
પોકાર
મુખ
ગી.શા. 34:14 — દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર; ________ શોધ અને તેની પાછળ લાગ.
રાત્રે
નીચે
શાંતિ
આમ. 5:14 — ભલાઈને શોધો, બૂરાઈને નહિ, જેથી તમે કહો છો તેમ, ________ ઈશ્વર યહોવાહ તમારી સાથે રહેશે.
ઇઝરાયલના
સૈન્યોના
વર્ષ
નીતિ. 3:7 — તું તારી પોતાની નજરમાં ________ ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.
જ્ઞાની
આનંદ
સ્ત્રી
નીતિ. 8:13 — યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ________, દુષ્ટમાર્ગ અને અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું.
મહેમાનો
ઉદ્ધતાઈ
ઉતારો
અયૂ. 28:28 — ઈશ્વરે માણસને કહ્યું, જુઓ, પ્રભુનો ડર તે જ ________ છે; દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”
જ્ઞાન
રાત્રે
ભૂલી
નીતિ. 17:13 — જો કોઈ ભલાઈનો ________ બૂરાઈથી વાળે છે, તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ.
બદલો
ન્યાય
કૃપા
માથ. 5:16 — તેમ જ તમે ________ અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.
પવિત્ર
તમારું
અધિકાર
ગલ. 6:9 — તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો ________ સમયે લણીશું.
બદલો
યોગ્ય
અવાજે
રોમ. 2:7 — એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને ________.
શાસ્ત્રવચન
અનંતજીવન
પાપી
માથ. 19:17 — ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, “તું મને સારાં વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનનાં માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો ________ પાળ.”
આજ્ઞાઓ
માર્ગ
હૃદય
લૂક 6:45 — સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ________ ભરેલું હોય તે જ મુખથી બોલાય છે.
પામે
ઇચ્છા
ભરપૂર
રોમ. 7:19 — કેમ કે જે સારું કરવાની હું ________ રાખું છું તે કરતો નથી; પણ જે દુષ્ટતા હું ઇચ્છતો નથી તે કરું છું.
રહે
ઇચ્છા
થાય
નીતિ. 1:33 — પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને ________ થવાના ભય વગર શાંતિમાં રહેશે.”
તુચ્છ
નુકસાન
લોભી
રોમ. 6:13 — અને તમારા અવયવોને ________ સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો.
અન્યાયનાં
દત્તકપુત્ર
ઉત્પત્તિના
માથ. 6:13 — અમને ________ પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”
પાપોની
નિર્બળતામાં
પરીક્ષણમાં
માથ. 13:19 — ‘જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે ________ આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.
બદલો
શેતાન
યોગ્ય
માથ. 6:22 — શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો ________ આખું શરીર પ્રકાશે ભરેલું થશે.
પવિત્ર
વ્યભિચાર
તમારું
એફે. 6:16 — સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા ________ બુઝાવી શકો.
બાણ
અભિમાન
ઊંડાણ
પ્રે.કૃ. 10:38 — એટલે કે ________ ઈસુની વાત કે જેમને પરમેશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજાં કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.
આન્દ્રિયા
તૂરના
નાસરેથના

← અભ્યાસ પર પાછા જાઓ