🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ All languages
See More Jesus

બાઇબલ સારા અને ખરાબ વિષે શું કહે છે? — પાયો · સ્ટ્રોંગ્સ નંબર્સ સાથે KJV શાસ્ત્રવચનો — બાઇબલ ક્વિઝ

For each reference below, choose what that verse teaches. Your score appears at the end.

This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.

હિબ. 5:14 — પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ________ ખોરાક છે.
આધીન
ભારે
બદલો
પુન. 30:15 — જુઓ, આજે મેં તમારી આગળ ________ તથા સારું, મરણ તથા ખોટું મૂક્યાં છે.
માર્ગ
દીકરી
જીવન
નીતિ. 1:29 — કેમ કે તેઓએ વિદ્યાનો ________ કર્યો છે અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઇચ્છ્યું નહિ.
વસ્ત્ર
ધિક્કાર
મહિમા
યશા. 5:20 — જેઓ ખોટાને સારું અને સારાને ખોટું કહે છે; જેઓ અજવાળાંને સ્થાને ________ અને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; જેઓ કડવાને સ્થાને મીઠું અને મીઠાનું કડવું ઠરાવે છે તેઓને અફસોસ!
સ્મરણ
અંધકાર
વ્યર્થ
નીતિ. 24:8 — જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે તેને લોકો ઉપદ્રવી ________ કહેશે.
નુકસાન
મૂલ્ય
પુરુષ
યર્મિ. 13:23 — ________ કદી પોતાની ચામડી અથવા દીપડાઓ પોતાના ટપકાં બદલી શકે ખરો? તો તમે ભૂંડું કરવાને ટેવાયેલા શું ભલું કરી શકો?
માદીઓના
આમ્મોનીઓ
કૂશીઓ
નીતિ. 4:14 — ________ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.
ન્યાય
આશીર્વાદિત
દુષ્ટ
નીતિ. 4:18 — પણ સદાચારીઓનો ________ પ્રભાતના પ્રકાશ જેવો છે; જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે.
જીવન
માર્ગ
હૃદય
ઉત્પ 2:8 — યહોવાહ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી ________ અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું.
બનાવી
છાવણી
નામે
ઉત્પ 2:15 — યહોવાહ ઈશ્વરે તે માણસને એદનવાડીને ________ તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો.
ગરીબી
સ્થાપન
ખેડવાને
ઉત્પ 2:16 — યહોવાહ ઈશ્વરે તેને ________ આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.
પાછળ
આજ્ઞા
નાશ
ઉત્પ 3:1 — હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં ________ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, ‘વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’
બુરજ
સાપ
નુકસાન
ઉત્પ 3:6 — તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો ________ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.
માતા
માર્ગ
પતિ
ઉત્પ 3:8 — દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો ________ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.
સાંજ
ઘરે
અવાજ
ગી.શા. 56:3 — જ્યારે મને બીક લાગશે, ત્યારે હું તમારા પર ________ રાખીશ.
સ્તુતિ
ભરોસો
યાદ
ગી.શા. 56:11 — ઈશ્વર પર મેં ________ રાખ્યો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
ભરોસો
આનંદ
યાદ
ઉત્પ 3:22 — પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ________ અને અમર થઈ જાય.”
ખાય
ભરોસો
આનંદ
ઉત્પ 6:5 — ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના ________ જ છે.
અશુદ્ધ
રાજ્ય
દુષ્ટ
ઉત્પ 8:20 — નૂહે ઈશ્વરને અર્પણ કરવા માટે એક વેદી ________. એ વેદી પર તેણે શુદ્ધ પશુઓમાંથી તથા શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંકના દહનીયાર્પણ કર્યાં.
બાંધી
શાપિત
ચુંબન
નીતિ. 1:33 — પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને ________ થવાના ભય વગર શાંતિમાં રહેશે.”
તુચ્છ
નુકસાન
લોભી
1 પિત. 2:24 — લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે ________ થયા.
સાજાં
નુકસાન
પાપી

← Back to the study