🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ બધી ભાષાઓ
See More Jesus
ગુજરાતી

ઈસુ કોણ છે? — તેને જીવનમાં ઉતારવું — બાઇબલ ક્વિઝ

બાઇબલ ક્વિઝ

ઈસુ કોણ છે? — તેને જીવનમાં ઉતારવું — બાઇબલ ક્વિઝ

નીચે આપેલા દરેક સંદર્ભ માટે, તે કલમ શું શીખવે છે તે પસંદ કરો. તમારો સ્કોર અંતે દેખાશે.

આ ગ્રેડેડ ક્વિઝ છે. તમારા મિનિસ્ટ્રી સર્ટિફિકેટ ઓફ એન્ડોર્સમેન્ટ તરફ ક્રેડિટ મેળવવા માટે તે પાસ કરો.

માથ્થી 16:17 — ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું ________ છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે.
વિશ્વાસ
બાપ્તિસ્મા
આશીર્વાદિત
યોહાન 6:44 — જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને ________ દિવસે હું તેને પાછો સજીવન કરીશ.
છેલ્લાં
અનંતજીવન
બાંધીને
રોમનોને પત્ર 10:17 — આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં ________ દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.
સારું
વચન
પવિત્ર
પિતરનો પહેલો પત્ર 2:2 — નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ________ રાખો
ઇચ્છા
રહે
મૂકીને
યોહાન 17:3 — ________ એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે.
છેલ્લાં
અનંતજીવન
શાસ્ત્રવચન
માથ્થી 11:27 — મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે, પિતા સિવાય દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા સિવાય પિતાને કોઈ જાણતું નથી, તથા જેમને દીકરો ________ કરવા ચાહે તેને જ પિતા જાણે છે.
શુદ્ધ
પ્રગટ
પુરુષ
પ્રેરિતોનાં કૃત્યો 4:13 — ત્યારે પિતર તથા યોહાનની ________ જોઈને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે, એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓએ પિતર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.
પ્રકાશ
હિંમત
ચમત્કારિક
યોહાન 10:27 — મારાં ________ મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.
પથ્થર
ઘેટાં
ભક્તિસ્થાનમાં
યોહાન 14:21 — જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને ________ કરીશ.’”
પ્રગટ
કાપણીની
નાનાથી
ક્લોસ્સીઓને પત્ર 3:16 — ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા ________ ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો.
સમજ્યા
સમુદાય
આત્મિક
પ્રેરિતોનાં કૃત્યો 5:41 — તેઓ તે નામને લીધે અપમાન પામવા ________ ગણાયા, તેથી તેઓ આનંદ કરતા સભામાંથી ચાલ્યા ગયા.
આશા
યોગ્ય
અધિકારી
રોમનોને પત્ર 8:35 — ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ ________ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ:વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર?
સાક્ષી
અલગ
માન
પ્રકટીકરણ 1:8 — પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, ‘હું આલ્ફા તથા ________ છું.’”
થુઆતૈરામાંનાં
લાઓદિકિયામાં
ઓમેગા
કરિંથીઓને પહેલો પત્ર 13:12 — કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર ________ જોઈશું; હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ ઈશ્વર મને જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ.
સ્પષ્ટ
ખુશીથી
સ્વર્ગીય
અયૂબ 19:25 — હું જાણું છું કે મારો ________ કરનાર જીવે છે. અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે;
વંશજો
ઉદ્ધાર
માર્ગ
યોહાન 14:2 — મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા ________ કરવાને જાઉં છું.
શુદ્ધ
તૈયાર
છોડી

← અભ્યાસ પર પાછા જાઓ