🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ All languages
See More Jesus

બાઇબલ ભલા અને ભૂંડા વિષે શું કહે છે? — ભાગ 2 · સ્ટ્રોંગ્સ નંબરો સાથે KJV શાસ્ત્રો — બાઇબલ ક્વિઝ

For each reference below, choose what that verse teaches. Your score appears at the end.

This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.

હિબ. 5:14 — પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ________ ખોરાક છે.
આધીન
ભારે
બદલો
2 કરિં. 11:3 — પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી ________ છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય.
સિલ્વાનસ
કરિંથમાં
હવાને
ઉત્પ 3:22 — પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ________ અને અમર થઈ જાય.”
ખાય
આનંદ
ભરોસો
માર્ક 7:21 — કેમ કે અંદરથી, એટલે ________ હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ
માણસોના
માફી
પાપોની
માલા. 2:17 — તમે તમારા શબ્દોથી યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે, “કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? “દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાહની નજરમાં સારો છે, તેનાથી તેઓ ________ થાય છે; અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે?” એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે.
પ્રસન્ન
બદલે
ઘેરી
યશા. 7:15 — તે ખોટું નકારવાને તથા ભલું ________ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં અને મધ ખાશે.
પસંદ
ઉદ્ધાર
આશ્રય
ગી.શા. 97:10 — હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી ________ છે.
રાહ
રાજ
છોડાવે
નીતિ. 3:7 — તું તારી પોતાની નજરમાં ________ ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.
જ્ઞાની
આનંદ
સારું
1 રાજા. 3:9 — માટે તમારા લોકોનો ન્યાય કરવા મને તમારા સેવકને વિવેક અને બુદ્વિવાળું હૃદય આપો, કે જેથી સાચા અને ખોટાનો તફાવત હું ________ શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”
દીવો
અભિમાન
પારખી
હિબ. 5:13 — કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયીપણાની ________ સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે.
બાબતો
વિધિઓ
વચનો
રોમ. 16:19 — પણ તમારું ________ સર્વ લોકોમાં જાહેર થયું છે, તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું; અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, ખોટી બાબતો વિષે ભોળા થાઓ.
આજ્ઞાપાલન
ઉત્પત્તિના
પ્રકટીકરણ
પ્રે.કૃ. 10:38 — એટલે કે ________ ઈસુની વાત કે જેમને પરમેશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજાં કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.
આન્દ્રિયા
તૂરના
નાસરેથના
1 પિત. 3:11 — તેણે દુષ્ટતાથી દૂર રહેવું, ભલું કરવું; ________ શોધવી અને તેમાં પ્રવૃત્ત રહેવું.
આત્મા
પ્રેમ
શાંતિ
આમ. 5:14 — ભલાઈને શોધો, બૂરાઈને નહિ, જેથી તમે કહો છો તેમ, ________ ઈશ્વર યહોવાહ તમારી સાથે રહેશે.
ઇઝરાયલના
સૈન્યોના
વર્ષ
ગી.શા. 34:14 — દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર; ________ શોધ અને તેની પાછળ લાગ.
પ્રેમ
રાત્રે
શાંતિ
રોમ. 12:9 — તમારો પ્રેમ ________ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.
પાપી
અપમાન
ઢોંગ
રોમ. 5:19 — કેમ કે જેમ એક મનુષ્યના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયા, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં ________ ઠરશે.
નિર્દોષ
માન્ય
અન્યાયી
1 પિત. 2:24 — લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે ________ થયા.
સાજાં
પાપી
નુકસાન
પ્રક. 2:7 — પવિત્ર આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનનાં ________ પરનું ફળ હું ખાવાને આપીશ.
વૃક્ષ
સૂર્ય
મૂર્તિ

← Back to the study