🌐 Language
'Olelo Hawai'iAfaan Oromoobahasa IndonesiaBelarusianBrezhonegCebuanoChamorroChichewachiShonaChongthuCiyawoDanskDeutschEestiEnglishEspañolEsperantoeʋegbeFrançaisHausaHrvatskiIgboIlocanoItalianoKikuyuKiswahiliKiyombiKreyòl AyisyenLatinaLatviešulietuviųLingálaLugandaMagyarMahasuiMāoriNederlandsNorskPohnpeianPolskiPortuguêsQach’abelRomaniRomânăSanskritSetswanaShqipsrpski jezikSuomiSvenskaTagalogTiếng ViệtTonganTwiTürkçeUyghur tiliYorùbáÍslenskaČeštinaБългарскиРусскийУкраїнськаעבריתاردوالعربيةفارسیكوردی سۆرانیअहिराणी‎नेपालीभद्रवाही‎मराठीमानक हिन्दी‎हरियाणवी‎অসমীয়াবাংলাਪੰਜਾਬੀગુજરાતીଓଡ଼ିଆ‎தமிழ்తెలుగుಕನ್ನಡമലയാളംไทยဗမာἙλληνική中文日本語한국어+ All languages
See More Jesus

બાઇબલ ભક્તિભાવ વિષે શું કહે છે? — પાયો · સ્ટ્રોંગ્સ નંબર્સ સાથે KJV શાસ્ત્રવચનો — બાઇબલ ક્વિઝ

For each reference below, choose what that verse teaches. Your score appears at the end.

This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.

2 પિત. 1:3 — તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિક્તાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરીય સામર્થે આપણને ________ તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યા છે.
ભાઈઓ
ભાઈ
જીવન
2 પિત. 1:4 — આના દ્વારા, તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં આશાવચનો આપ્યાં છે, જેથી તેઓ ધ્વારા દુનિયામાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરીય સ્વભાવના ________ તમે થાઓ.
ભાગીદાર
આત્માઓ
દીવા
2 પિત. 1:5 — એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર, ચરિત્રની સાથે ________
જ્ઞાન
ઇચ્છા
માન
2 પિત. 1:6 — જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ________
ભક્તિભાવ
પ્રકટીકરણ
રિવાજોને
2 પિત. 1:7 — ________ સાથે ભાતૃભાવ અને ભાતૃભાવ સાથે પ્રેમ જોડી દો.
ભક્તિભાવની
રિવાજોને
આજ્ઞાપાલન
માથ. 5:16 — તેમ જ તમે ________ અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.
પવિત્ર
તમારું
અધિકાર
રોમ. 4:20 — ઈશ્વરના વચનને લક્ષમાં રાખીને, તેણે સંદેહ કે અવિશ્વાસ ન કર્યો; પણ ઈશ્વરને ________ આપીને
ભાઈઓ
મહિમા
માર્ગ
યોહ. 15:8 — તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા ________ થશો.
અનંતજીવન
છેલ્લાં
શિષ્ય
1 કરિં. 6:20 — કેમ કે મૂલ્ય ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. તેથી હવે ________ શરીર અને તમારો આત્મા ઈશ્વરનાં છે, તમારાં શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપો.
પ્રેમ
ઉદ્ધાર
તમારું
2 પિત. 1:8 — કેમ કે જો એ સઘળાં તમારામાં હોય તથા વૃદ્ધિ પામે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં જ્ઞાન વિષે તેઓ તમને આળસુ તથા ________ થવા દેશે નહિ.
નિષ્ફળ
નિર્દોષ
શાંતિથી
2 પિત. 1:9 — પણ જેની પાસે એ વાનાં નથી તે અંધ છે, તેની દૃષ્ટિ ટૂંકી છે અને તે પોતાનાં અગાઉનાં પાપોથી શુદ્ધ થયો હતો એ ________ તે ભૂલી ગયો છે.
પ્રબોધ
પ્રેરિત
બાબત
2 પિત. 1:10 — તેથી ભાઈઓ, તમારું તેડું તથા ________ ચોક્કસ કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ.
લખું
મધ્યસ્થી
પસંદગી
2 પિત. 1:11 — કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ________ અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો.
ખ્રિસ્તનાં
વચનો
અરણ્યમાં
1 પિત. 2:9 — પણ તમે તો પસંદ કરેલું કુળ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર લોક તથા ઈશ્વરની ખાસ પ્રજા છો, જેથી જેમણે તમને અંધકારમાંથી પોતાના ________ અજવાળામાં તેડ્યાં છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.
આશ્ચર્યકારક
મહિમાવાન
બંડખોર
હિબ. 6:11-12 — અને અમે અંતઃકરણપૂર્વક ________ રાખીએ છીએ, કે તમારામાંનો દરેક, આશામાં પરિપૂર્ણ થવાને અર્થે, એવો જ ઉત્સાહ અંત સુધી દર્શાવી રાખે
થાય
ઇચ્છા
મૂકીને
સભા. 4:12 — એકલા માણસને હરકોઈ હરાવે પણ બે જણ તેને જીતી શકે છે ત્રેવડી વણેલી ________ સહેલાઈથી તૂટતી નથી.
વાડ
સભાશિક્ષક
દોરી
પ્રક. 19:9 — સ્વર્ગદૂતે મને કહ્યું કે, ‘તું એમ લખ કે હલવાનના લગ્નજમણને સારુ જેઓને નિમંત્રેલા છે તેઓ આશીર્વાદિત છે,’ તે મને એમ પણ કહે છે કે, ‘આ તો ઈશ્વરના સત્ય ________ છે.’”
વચનો
ખ્રિસ્તનાં
ભાગીદાર

← Back to the study